શૌહર કે ૨૦ બેહ્તરીન અખ્લાક
તર્જુમા : આઝ઼મી બુરૈર અબુ દાનીયાલ
સ્ત્રીઓ પ્રત્યે પતિ ની નૈતિકતા ૧૪ માસૂમીન અ.સ ની ૨૦ હદીસો માં
- પત્ની માટે વધુ પ્રેમ; વિશ્વાસ ની નિશાની વધારે છે
- આહલ બૈત (અ.સ.) નો મોહીબ તે પત્ની નો દોસ્તદાર છે
- જીવન ની શુદ્ધતા હાસલ કરવા ની રીત
- ઘમંડી અથવા હિંસક ન બનો અને ત્રાસ આપશો નહીં
- કોઈ સ્ત્રી ને થપ્પડ મારશો નહીં
- હું તમને પ્રેમ કરું છું તે સ્ત્રી ને કહો
- જીવનસાથી ને ધાર્મિક અને સાંસારિક સુખ પ્રદાન કરે છે
- સ્ત્રી નું ઘર માં આજીવિકા પ્રદાન કરવી એ ઈશ્વર ના માર્ગ માં જેહાદ જેવું છે
- સ્ત્રી ને ભેટ આપવી
- માંસ ખરીદવું (જુમ્મો અને ઇદ ના દીવસો માં)
- તમારા જીવનસાથી માટે મુસાફરી માં ભેટ ખરીદવું
- તમારા જીવન સાથી માટે શ્રંગાર
- જીવન સાથી માટે ઘર ને ગરમ કરવાના સાધનો પ્રદાન કરો
- તમારા જીવનસાથી ને ખુશ કરો
- જીવનસાથી ની કોઈ નિંદા અથવા શંકા કરવી નહીં
- રાત્રે તમારા જીવનસાથી સાથે રહેવું
- ઘર માં પ્રવેશવાના શિષ્ટાચારનું અવલોકન કરો
- તમારા જીવનસાથી ની પડખા માં બૈઠો
- તમારા જીવનસાથી ને નીવાલો ખવડવ્વું
- મારવું નહીં, ચીસો પાડવી નહીંબરાયે મહેરબાની બાકી ભાગ મેં દેેેેખીયે
ટિપ્પણી પોસ્ટ કરો