ઝવ્જા કે ૨૦ બેહ્તરીન
અખ્લાક
તર્જુમા: આઝ઼મી બુરૈર અબુ દાનીયાલ
★ પત્ની ની નૈતિકતા તેના પતિ માટે ૧૪ માસૂમીન અ.સ ની ૨૦ હદીસો માં ★
૦૧- પતિ ની તાબેદારી ને ગળા નો હાર બનાવ
૦૨- પ્રેમ અને સ્નેહ નો વરસાદ
૦૩- સંતોષ અને દરમિયાનગીરી
૦૪- પ્રેમ અને સ્નેહ નો અત્તર
૦૫- શુક્ર ન કરવા નો અંત
૦૬- જીદ ક્યારેય નહીં
૦૭- પતિ ઉપર ગુસ્સો ક્યારેય નહીં
૦૮- ત્રાસ આપ શો નહીં
૦૯- પતિ નું સન્માન કરવું, તે ને પજવવું નહીં અને તેનું પાલન કરવું
૧૦- યોગ્ય અને તાર્કિક અપેક્ષા
૧૧- મહેમાન, પતિ ની પરવાનગી થી
૧૨- પતિ નું સ્વાગત પણ કરો અને તે ને વિદાય પણ આપો
૧૩- તેમ ના કામો માં પણ સહાયક બનો
૧૪- અલ્લાહ ના સ્વર્ગ માં એક શહેર
૧૫- જીવનસાથી માટે માનસિક સુરક્ષા પ્રદાન કરો
૧૬- અલ્લાહ ની રહેમત એ ગૃહિણી ઉપર છે
૧૭- સૌથી સુગંધિત અત્તર, સૌથી સુંદર કપડું, શ્રેષ્ઠ આભૂષણ
૧૮- રસોઈ ની કળા
૧૯- ફક્ત પતિ માટે શ્રંગાર
૨૦- હું આભારી છુંં.
મહેરબાની કરી ને ભાગ ૨ માં જુઓ
મહેરબાની કરી ને ભાગ ૨ માં જુઓ
ટિપ્પણી પોસ્ટ કરો